Skip to content

માતૃભાષા મીમ સ્પર્ધા

ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યને પ્રોત્સાહિત કરવા અને તેની ઉજવણી કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ

  • Home
  • Contact

યુનેસ્કો(UNESCO) દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2018 ની ઉજવણીમાં, અમે આપને 14-21 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી આ નવીનતમ અને મજાની સ્પર્ધામાં આમંત્રિત કરીએ છીએ!

માતૃભાષા દિવસની શરૂઆત દુનિયાભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યને પ્રોત્સાહિત કરવા અને તેની ઉજવણી કરવા, ખાસ કરીને સ્થાનિક, લઘુમતિ, વારસાગત અને લુપ્તપ્રાયઃ ભાષાઓ પર મહત્વ સાથે કરવામાં આવી હતી.

આપનો પડકાર: આ ચળવળમાં જોડાઓ અને એક મૌલિક મીમ આપની માતૃભાષામાં બનાવી આ સ્પર્ધામાં ભાગ લો, એક હેશટેગ (#ટેગ) ઉમેરો અને તેને દુનિયાનાં અન્ય લોકો સાથે શેર કરો.

Share this:

  • Twitter
  • Facebook

ઈશીત વ્યાસ

#memeML

My Tweets
Create a free website or blog at WordPress.com.
Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy